મળમાર્ગ નું કેન્સર : હરસ-મસા કે ભગંદર સમજી ને લોકો જેને આશ્રય આપે છે, એ જીવલેણ શત્રુ
તબીબી પરિભાષા ની બારાક્ષરી માં જેમ “અ” જ્યારે “એટેક” માટે વપરાય છે ત્યારે જેટલો ઘાતક છે; તેથી પણ વધારે “ક” જ્યારે “કેન્સર” માટે વપરાય ત્યારે આપણા સૌ ના મન:પટલ પર કારમી ઘાતક...