આયુર્વેદિક દવાઓ અને ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટથી મેળવો આ પીડાદાયી તકલીફથી છૂટકારો
આવો જાણીએ ક્યા ક્યા લક્ષણો સુધી હરસ – મસા – ભગંદર – ફીશરનો ઈલાજ માત્ર દવાથી જ થઇ શકે છે. કોઈ ઓપરેશનની જરૂર નથી પડવાની
- તકલીફની શરૂઆત અમુક મહિનાઓ કે તેથી ઓછા સમયથી થઇ હોય.
- માત્ર મળત્યાગ વખતે જ સામાન્ય માત્રાનો દુઃખાવો થવો, બળતરા થવી કે ખંજવાળ આવવી.
- માત્ર મળત્યાગ વખતે જ ૨ થી પ ટીપાં લોહી પડવું.
- થોડાક સમયથી થયેલી કબજિયાતને લીધે મળત્યાગ વખતે કષ્ટ થવો.
- છેલા થોડાક સમયથી થયેલા વધુ પડતા પ્રવાસ કે બહારના ખાન-પાનને લીધે ખોરાકના પાચનમાં તકલીફ થવી.
હવે એ પણ જાણી લઈએ કે ક્યાં લક્ષણોમાં હરસ – મસા – ભગંદર – ફીશરના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા પ્રાચીન અને 100% સફળ આયુર્વેદિક ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટની જરૂર પડી શકે
- અમુક મહિના કે અમુક વર્ષોથી તકલીફ હોવી અથવા સમયાંતરે વારંવાર તકલીફ થવી.
- મળત્યાગ વખતે કે પછી અતિમાત્રામાં દુઃખાવો, બળતરા કે ખંજવાળ આવવી.
- મળત્યાગ વખતે કે પછી ઓછી કે વધુ માત્રામાં ટીપે ટીપે / પીચકારી સ્વરૂપે કે મળ સાથે ચોટીને અથવા મળ સાથે મીક્ષ થઇને લોહીનું આવવું.
- લાંબા સમયથી કબજિયાત કે પાચનની તકલીફને લીધે મળત્યાગમાં કષ્ટ થવો.
- મળમાર્ગની આસપાસ કંઇક (ચામડી સમાન) ભાગ વધી ગયો હોય એવું લાગવું.
- મળત્યાગ વખતે અને ત્યાર બાદ પણ કંઇક (આંચળ જેવો) ભાગ બહાર આવવો.
- મળમાર્ગ અથવા મળમાર્ગની આસપાસના ભાગ માંથી સોજો થઇને અથવા અવાર-નવાર ફોડલી થઇને રસી, પરૂ કે ચીકાશ જેવું પાણી નીકળવું.ઉપરોક્ત દર્શાવેલી તકલીફો માંથી એક કે તેથી વધુ તકલીફોને લીધે જો બેસવામાં (બેઠકમાં) કષ્ટ પડતો હોય તો આ ટ્રીટમેન્ટથી કાયમી રાહત મળે.
શરમ, સંકોચ, ગેર માન્યતા, અંધ વિશ્વાસ, બીક કે ઉદાશીનતા મૂકીને તશ્ત જ અમારો સંપક કરો.
માત્ર ૨૦૦૦ દિવસથી કાર્યરત અમારી હોસ્પિટલમાં ૩૦૦૦થી વધારે દર્દીઓને આયુર્વેદિક દવાઓથી અને ૧૦૦૦થી વધારે દર્દીઓને ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટથી હરસ – મસા – ભગંદર – ફીશર માંથી કાયમી રાહત મળેલ છે.