આયુર્વેદિક દવાઓ અને ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટથી મેળવો આ પીડાદાયી તકલીફથી છૂટકારો
આવો જાણીએ ક્યા ક્યા લક્ષણો સુધી હરસ – મસા – ભગંદર – ફીશરનો ઈલાજ માત્ર દવાથી જ થઇ શકે છે. કોઈ ઓપરેશનની જરૂર નથી પડવાની તકલીફની શરૂઆત અમુક મહિનાઓ કે તેથી ઓછા સમયથી થઇ હોય. માત્ર મળત્યાગ વખતે જ સામાન્ય...
